Cycle fundraising - {{candidate_funds[0].cycle}}
Campaign Cycle | Amount |
---|---|
Raised: | ${{candidate_funds[0].total}} |
Spent: | ${{candidate_funds[0].spent}} |
Cash On Hand: | ${{candidate_funds[0].cash_on_hand}} |
Debts: | ${{candidate_funds[0].debt}} |
Last Report: | {{candidate_funds[0].last_updated}} |
Top 5 five contributors, {{candidate_contributions[0].cycle}}, Campaign Cmte
Contributor Image | Contributor | Total | Indivs |
---|---|---|---|
{{ contributor.org_name | titleCase}} | ${{ contributor.total}} | ${{ contributor.individuals}} |
Top 5 five Industries - {{top_industries[0].cycle}}
Industry | Total |
---|---|
{{ industry.industry_name}} | ${{ industry.total}} |
Organizations who donated to Shankersinh Vaghela also donated to...
{{ candidate.candidate_score * 10 | number:1 | abs}}{{ candidate.candidate_score < 0 ? 'L' : 'C' }}
No data found
No data found
Click here to claim this profile. No data found
2) If you are not an incumbent, a challenger, we need your party id and aadhar card.
જ્ન્મ અને શિક્ષણ
શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર પાસેના વાસણ ગામમાં એક રાજપૂત કુટુંબમાં થયો હતો. તેઓએ ગુજરાત યુનિવર્સિટીમાંથી આર્ટસના વિષયો સાથે અનુસ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે.
રાજકીય કારકિર્દી
જનસંઘમાં જોડાતા પહેલાં શ્રી શંકર સિંહ વાઘેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના સક્રિય-અગ્રિમ સભ્ય હતા. દેશમાંથી કટોકટી ઉઠાવી લીધા બાદ, તેઓ કપડવંજથી જનતા પાર્ટીમાંથી 6 ઠ્ઠી લોકસભા (1977-1979) માટે ચૂંટાયા હતા.
જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ
તેઓ ગુજરાતમાં જનતા પાર્ટીના 1980 થી 1991 દરમિયાન ઉપાધ્યક્ષ હતા. તેઓએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અને અધ્યક્ષ પદને પણ શોભાવ્યા છે. 1984 થી 1989 સુધી તેઓ રાજ્યસભાના સભ્ય હતા. 1989માં તેઓ ગાંધીનગરથી 9મી લોકસભા (1989-91)માં ચૂંટાયા હતા અને 1991માં તેઓ ગોધરાથી 10મી લોકસભા (1991-96)માં ફરીથી ચૂંટાયા હતા.
ગુજરાતના મુખ્યપ્રધાન
ભાજપાને સત્તાના સિંહાસન પર પૂર્ણ બહુમતી થકી બેસાડવામાં જેમનો શીર્ષફાળો હતા તેવા શ્રી વાઘેલાની પ્રચંડ લોકપ્રિયતાને ધ્યાને લઇને ભાજપાએ તેમને ગુજરાતની મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપી હતી. તમામ પડકારોનો સામનો કરીને તેમને ટુંકાગાળામાં પણ સરકાર કેવી ચાલે તેના ઐતિહાસિક સિમાચિહ્નો સ્થાપ્યા કે જે હાલ પણ સુપ્રસ્તુત છે. તેમના વિવિધ-વિશાળ સમાજીક ઉત્કર્ષના યોગદાનોને હજી પણ સમાજના પ્રત્યેક વર્ગના લોકો હર્ષભેર યાદ કરે છે.
આ ઉપરાંત શ્રી વાઘેલાએ કેન્દ્રીય કાપડ મંત્રી તરીકે પણ પોતાની ફરજોનું વહન કરેલ છે, જે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.