
Janvikalp
@janvikalp
Loading data...
32, Ankur Society, Vibhag 1, Ankur Char Rasta, Naranpura,AHMEDABAD,380013
ગુજરાતમાં લાંબાગાળાથી ભાજપ અને કોંગ્રેસની સરકારો છે. આ સરકારના ચયનમાં આ બે મુખ્ય પક્ષ સિવાય કોઇ અન્ય વિકલ્પ ન હોઇ પ્રજાને ના છુટકે આ બે જ પક્ષોમાંથી પોતાના પ્રતિનિધિને ચૂંટવો પડે છે, આ સ્થિતિએ જાણે કે ગુજરાતમાં આ બે પક્ષો વચ્ચે અદ્રશ્ય યુતીનું સર્જન કરીને પ્રજાના પ્રશ્નોને જાણે કે વાચા જ ન મળે તેવા સમાજનું નિર્માણ કરી દીધું છે. આ સ્થિતિનો ગુજરાતની શાંતિપ્રિય વ્યાપારી પ્રજા કોઈપણ જાતના આંદોલનો-ધારણા વિનાનો અંત એટલે......એક સશક્ય વિચારધારાનો ઉદય.... નવા વિકલ્પનું સર્જન.....નવો વિકલ્પ એટલે.......જન વિકલ્પ….
No candidates found!!
Democracy makes you believe that people have power. But sometimes when govt forgets its core value, opposition uses different tactics to create awareness or indirectly challenge them. But when both fail, what can people do? They need an option. An option, empathic to people, a voice to the voiceless. We present ourselves as an option. A solution, a strong opportunity for change. We are the option that empowers you, that gives you the hope that we are the change that you deserve. We are your Vikalp.