Positions
View more
Loading data...
Followers
Loading data...
Following
Loading data...
Political Issue Score
Special Interest Group Ratings
Campaign Finance

Cycle fundraising -

Campaign Cycle Amount
Raised:$
Spent:$
Cash On Hand:$
Debts:$
Last Report:
Videos
No videos found
Achievements
Politician needs to claim his/her profile to show the achievements.
Click here to claim this profile.
About

http://www.jituvaghani.org/

President of BJP Gujarat and MLA from Bhavnagar West. રાજ્યની વિવિધ નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જીલ્લા પંચાયતો, વિધાનસભાની બેઠકો, લોકસભાની બેઠકોની ચૂંટણીઓમાં જવાબદારી તથા કામગીરી ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં ચૂંટણીલક્ષી કામગીરી : રાજસ્થાન, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ પ્રતિ વર્ષ મારા વિધાનસભા મત વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે આશરે 1 લાખથી વધારે સરકારી શાળાના બાળકોને પતંગોનું વિતરણ પ્રતિ વર્ષ મારા વિધાનસભા મત વિસ્તારમાં દશેરાના પર્વ નિમિત્તે આશરે 2 લાખથી વધારે લોકોની હાજરીમાં રાવણ દહનના કાર્યક્રમનું સફળ આયોજન ભાવનગર શહેરના 265માં જન્મદિનનું રંગારંગ ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોનું રાજ્યમાં પ્રથમ વખત આ પ્રકારનું સુંદર આયોજન પોતાના જન્મદિનની ઉજવણી શહેરમાં પુસ્તક મેળાનું આયોજન કરીને કરેલ. જેમાં ચાર લાખ પુસ્તકો લોકો માટે પડતર કિંમતથી વેચાણ કરેલ તેમજ દરેક વોર્ડમાં વિના ફરતુ પુસ્તકાલય શરૂ કર્યું. પોતાના જન્મદિનની ઉજવણીમાં- તબીબી સારવાર કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વિના મૂલ્યે મોતિયાના ઓપરેશનના કેમ્પ, મફત બેતાલા ચશ્મા વિતરણના કેમ્પનું આયોજન