
Vibhavari Dave (Vibhavariben Dave)
Minister of State for Women and Child Welfare, Education
104 - Bhavnagar East,Gujarat,
State Assembly,
Incumbent
104 - Bhavnagar East,Gujarat,
State Assembly 2012
Cycle fundraising -
Campaign Cycle | Amount |
---|---|
Raised: | $ |
Spent: | $ |
Cash On Hand: | $ |
Debts: | $ |
Last Report: |
No videos found
વર્ષ-૨૦૧૭માં ચૌદમી વિધાનસભા ચુંટણીમાં વિજય બની ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ) અને યાત્રાધામના રાજ્યકક્ષાના મંત્રી તરીકે.
2017
વર્ષ-૨૦૧૭માં ચૌદમી વિધાનસભા ચુંટણીમાં વિજય બની ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ(પ્રાથમિક અને ઉચ્ચ) અને યાત્રાધામના રાજ્યકક્ષાના મંત્રી તરીકે.
વિભાવરીબેન નું હરિયાળું ભાવનગર.
2010
ગુજરાત સરકારમા પર્યાવરણ સંરક્ષણના ગ્રીન એમ્બેસેડર તરીકે કામગીરી કરી ૭૧૦૦ થી વધુ લીમડા વાવ્યા અને ઉછેર્યા, આજે ગુજરાતભરમાં સૌથી વધુ વૃક્ષો ધરાવતા શહેરમાં ભાવનગર બીજા ક્રમે છે.
આરોગ્ય ક્ષેત્રે
2010
1. સરકારી સીવીલ હોસ્પિટલ, ભાવનગર ખાતે દર માસે જાહેર બેઠક કારી ગરીબ દર્દીઓના પ્રશ્નો સાંભળી નિરાકાર કરે છે.
2. શહેરમાં વિવિધ સ્થળોએ દવા-દાન પેટી મુકાવી એકત્રિત થયેલ દવાનું સીવીલ હોસ્પિટલ દ્વારા ગરીબ દર્દીઓને મફતમાં વિતરણ કરવામાં આવે છે.
3. આરોગ્ય ક્ષેત્રે સરકારી હોસ્પિટલ (સર.ટી.) ખાતે પાંચ જેટલી એમ્બ્યુલન્સ શબ વાહન ફાળવેલ છે.
ડીઝીટલ શહેર
2010
ગુજરાતમાં સૌપ્રથમ ૨૪ કલાક અને ૩૬૫ દિવસ 2Mbps ની સ્પીડથી Free Wi-Fi Zone થકી ભાવનગરને ડીઝીટલ શહેર બનાવ્યું.
લોક મેળાનું આયોજન
2010
જન્માષ્ટમી પર્વ નિમિત્તે લોક મેળાનું આયોજન કરી મેળામાં ૩૦,૦૦૦ બાળકોને રાઈડર્સના ફ્રી પાસનું વિતરણ વ્યવસ્થા કરેલ છે.