{{ title | titleCase}} Positions
View more
Loading data...
Followers
Profile picture of {{followerInfo.name}}
Loading data...
Following
Profile picture of {{followerInfo.name}}
Loading data...
Political Issue Score

{{issue.title}}


Special Interest Group Ratings

{{interest_group.name}}

{{topic.sig_rating_timespan}}
{{topic.rating}}%
Campaign Finance

Cycle fundraising - {{candidate_funds[0].cycle}}

Campaign Cycle Amount
Raised:${{candidate_funds[0].total}}
Spent:${{candidate_funds[0].spent}}
Cash On Hand:${{candidate_funds[0].cash_on_hand}}
Debts:${{candidate_funds[0].debt}}
Last Report:{{candidate_funds[0].last_updated}}

Top 5 five contributors, {{candidate_contributions[0].cycle}}, Campaign Cmte

Contributor Image Contributor Total Indivs
{{ contributor.org_name}} {{ contributor.org_name | titleCase}} ${{ contributor.total}} ${{ contributor.individuals}}

Top 5 five Industries - {{top_industries[0].cycle}}

Industry Total
{{ industry.industry_name}}${{ industry.total}}

Organizations who donated to Vibhavari Dave (Vibhavariben Dave) also donated to...

Profile picture of {{candidate.firstname + ' ' + candidate.lastname | titleCase}}
{{candidate.title}}({{candidate.candidate_office_state_id}})
Icon of Democrat party Icon of Green party Icon of Independent Icon of Republican party Icon of Libertarian party Icon of Constitution party {{ candidate.candidate_score * 10 | number:1 | abs}}{{ candidate.candidate_score < 0 ? 'L' : 'C' }}
Videos
No videos found


Education

No data found
Experience

No data found
Achievements
Politician needs to claim his/her profile to show the achievements.
Click here to claim this profile.
No data found

Claim
Election card or Aadhar Card
1) If you are an incumbent (Sitting Member), we need your id card which shows your photo as well as your constituency area and your designation (MP, MLA, Corporator, Mayor, District or Taluka Panchayat Member etc.)
2) If you are not an incumbent, a challenger, we need your party id and aadhar card.
About

Smt. Vibhavariben Dave plays the role as the Minister of State for Women and Child Welfare, Education (Primary and Higher) and Pilgrimage Department under the 14th Legislative Assembly of Gujarat. She is known to have a pleasant personality, sympathetic nature and practical approach towards her profession. She won the MLA elections from Bhavnagar (East) constituency. This victory was grand and is considered to be one of the major victories which proved to be a breakthrough in her political career. She dedicated her life to providing a lifelong service for society, empowering women and serving senior citizens. She made this developmental approach of hers as Mantra of life. શ્રીમતી વિભાવરીબેન દવે ગુજરાત રાજ્યની 14 મી વિધાનસભામાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ) અને યાત્રાધામ વિભાગનો કાર્યભાર સંભાળે છે. પોતાના કર્મઠ અને સહૃદયી સ્વભાવ અને કાર્યદક્ષતા માટે જાણીતા શ્રીમતી વિભાવરીબેન ભાવનગર (પૂર્વ) મતવિસ્તારમાંથી ભવ્ય વિજય સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સમાજમાં શિક્ષણ, મહિલાઓનો ઉત્કર્ષ, સીનિયર સિટિઝન્સની સેવા અને વિકાસલક્ષી અભિગમને તેમણે જીવનમંત્ર બનાવ્યો છે. સમાજસેવા શ્રીમતી વિભાવરીબેન સીનિયર સિટિઝન્સ માટે ‘માવતર’ નામની સંસ્થાના સ્થાપક છે. આ સંસ્થાને તેમણે એક વૃદ્ધાશ્રમ તરીકે નહિ પણ પરિવારના વૃદ્ધોને વ્હાલભરી હૂંફ અને સંભાળ મળે તે રીતે વિકસાવી છે. એકપણ પૈસાની ગ્રાન્ટ લીધા વિના ચાલતી આ સંસ્થા વડીલો માટે હોળી અને નવરાત્રી જેવા કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. આ વડીલો સાથે પોતાનો ઋણાનુબંધ વ્યક્ત કરતા શ્રીમતી વિભાવરીબેન કહે છે, “We can’t add years to their life, but we can add life to their years.”. એટલે જ તો, જીવનમાં વર્ષો નહિ પણ વર્ષોમાં જીવન ઉમેરવાની ફિલૉસફી ધરાવતા વિભાવરીબેનને 23000 જેટલા વડીલો આજે પોતાની ‘માવતરની લાડકી દીકરી’ તરીકે ઓળખે છે. મંત્રી તરીકે જાહેર કાર્યક્રમોમાં પોતાના સ્વાગત-સન્માનમાં તેઓ પુષ્પગુચ્છ નહિ પણ નોટબુક સ્વીકારે છે. “Not bouquet, but notebook” – એ તેમનું સૂત્ર છે. આ નોટબુક્સ પછી તેઓ ગરીબ વિદ્યાર્થીઓને પહોંચાડી દે છે. તેઓ ભાવનગરની સર. ટી જનરલ હોસ્પિટલના સેવક તરીકે પણ જાણીતા છે. તેઓ દર મહિને આ હોસ્પિટલના પ્રાંગણમાં બેસીને ગરીબ દર્દીઓના પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ કરે છે. હોસ્પિટલને તેમણે પાંચ ઍમ્બ્યુલન્સ શબવાહન પણ ફાળવ્યા છે. તેમણે ‘દવા દાનપેટી’નો નવતર વિચાર અમલમાં મૂક્યો છે. પૈસાની દાનપેટી હોય છે તેવી જ રીતે તેમણે શહેરમાં વિવિધ સ્થળોએ દવાની દાનપેટી મૂકાવી છે. જેમાં લોકો દવાઓ મૂકી જાય છે. આ દવા સરકારી દવાખાના અને સિવિલ હોસ્પિટલમાં મોકલીને ગરીબ દર્દીઓને આપવામાં આવે છે. આગળની સફર: શ્રીમતી વિભાવરીબેન ગુજરાતના શિક્ષણ ક્ષેત્રને વધુ આધુનિક અને ગુણવત્તાસભર બનાવવાના નિર્ધાર સાથે કાર્યરત છે. રાજ્યની પ્રત્યેક દીકરી શાળાનો અભ્યાસ પૂર્ણ કરીને ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધે અને સ્વમાનભેર પોતાના પગ પર ઊભી રહે તે રીતે દીકરીઓના સશક્તિકરણ માટે તેઓ સતત પ્રયત્નશીલ છે. પોતાના મતવિસ્તારના નાગરિકો અને સમગ્ર ગુજરાતના નાગરિકોના સહકાર સાથે તેઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘નવા ભારત’ ના નિર્માણની પરિકલ્પનાને સાકાર કરવા તેઓ પ્રતિબદ્ધ છે.