પ્રાચીન સંસ્કૃતિ અને અર્વાચીન વિચારધારા સાથે લોક સંસ્કૃતિનું ધબકતું કેન્દ્ર એવા આપણા તળાજાના વિવિધ લોકઉપયોગી કાર્યો, લોકોના સાથ સહકાર મેળવી લોક ભાગીદારીથી પુ...
લોકસેવા એ જ અમારો ઉદ્દેશ્ય.
આપણા તળાજા તાલુકાની જાહેર જનતાના લોકહિત પ્રશ્નો અને તેના નિવારણ તથા ગેસ સેવા બાબત અમારો સંપર્ક નંબર 7698283636 સેવ કરવા વિનંતી.
જય લોકશક્તિ, જય હિન્દ, જય માં ભારતી.