Indranil Rajguru
68 - Rajkot East,Gujarat,
State Assembly 2013
69 - Rajkot West,Gujarat,
State Assembly 2017,
Lost
Cycle fundraising - {{candidate_funds[0].cycle}}
Campaign Cycle | Amount |
---|---|
Raised: | ${{candidate_funds[0].total}} |
Spent: | ${{candidate_funds[0].spent}} |
Cash On Hand: | ${{candidate_funds[0].cash_on_hand}} |
Debts: | ${{candidate_funds[0].debt}} |
Last Report: | {{candidate_funds[0].last_updated}} |
Top 5 five contributors, {{candidate_contributions[0].cycle}}, Campaign Cmte
Contributor Image | Contributor | Total | Indivs |
---|---|---|---|
{{ contributor.org_name | titleCase}} | ${{ contributor.total}} | ${{ contributor.individuals}} |
Top 5 five Industries - {{top_industries[0].cycle}}
Industry | Total |
---|---|
{{ industry.industry_name}} | ${{ industry.total}} |
Organizations who donated to Indranil Rajguru also donated to...
{{ candidate.candidate_score * 10 | number:1 | abs}}{{ candidate.candidate_score < 0 ? 'L' : 'C' }}
No data found
No data found
Click here to claim this profile. No data found
2) If you are not an incumbent, a challenger, we need your party id and aadhar card.
- રાજકોટના નીડર,લોકનાયક,પ્રજાને જાગતલ નેતા,ધારાસભ્યશ્રી તથા રાજકોટ શહેરકોંગ્રેસના
પ્રમુખ ઇન્દ્રનીલ રાજગુરુ - ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા પાછલી બે પેઢીની મજબુત ધરોહરને વધુ સફળ બનાવવા એક વિચારને
સેતુ બનાવી રાજકીય અભિયાનનું નિર્માણ - સ્વતંત્ર સેનાની દાદા સ્વ. લક્ષ્મણભાઈ રાજગુરુ તથા લોખંડી મનોબળ ધરાવતા સ્વ. સંજયભાઈ
રાજગુરુની વિચારધારા પથદર્શક બની
સાલ ૨૦૦૦માં કોર્પોરેશનની ચુંટણીમાં નગર સેવક તરીકે જંગી બહુમતીથી ચુંટાયા હતા અને અનુક્રમે ડેપ્યુટી મેયરશ્રી તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળી ૫ વર્ષના કાર્યકાળ દરમ્યાન રાજકોટના વિકાસમાં વિશિષ્ઠ યોગદાન આપ્યું હતું. સાલ ૨૦૦૯માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસે તેમની કાર્યદક્ષતા નિહાળીને રાજકોટ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુક જાહેર કરી હતી આ દરમ્યાન વિધાનસભા/લોકસભામાં અદભુત સક્રિયતા દાખવી સૌ પ્રથમવાર કોંગ્રેસને લોકસભાની સીટ અપાવવા માટે પુરુષાર્થ કર્યો હતો. સાલ ૨૦૧૨માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ વિધાનસભા-૬૮ ના ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા આ ચેલેન્જ ઉપાડી ઉપલાકાંઠા (યુ. કે.) તરીકે પ્રખ્યાત વિધાનસભાની સીટ જીતીને પ્રતિપક્ષના ગઢના કાંગરાને વેરણ-છેરણ કરી નાખ્યા હતા. ધારાસભ્યશ્રી તરીકે વિધાનસભા-૬૮ માં સાલ ૨૦૧૨ થી ઉપલા કાંઠાનો વિકાસ,લોક જાગરણ અભિયાન,સ્લમ એરિયાની જાગૃતિ તેમજ શાસક પક્ષની નીમ્ભર વૃતિને ઢંઢોળવા માટે રેલીઓ, ધારણાઓ, ગુંડાગીરી સામે અભિયાન, વિવિધ સમાજના ધાર્મિક તહેવારોના ઉત્થાન માટે સ્વખર્ચે યોગદાન આપીને રાજકરણને નવી રાહ ચીંધી હતી. વિધાનસભા-૬૮ માં તેમનું મધ્યસ્થ કાર્યાલય ૨૪ કલાક ધમ-ધમતું રહે છે અને પ્રજાના પ્રશ્નો હલ કરવામાં કાર્યરત છે. સાલ ૨૦૧૭માં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તેમજ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના આદેશથી રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખશ્રી તરીકે પસંદગી પામ્યા હતા. તેમની નિમણુકની સાથે શહેર કોંગ્રેસમાં નવી ચેતના ઉભરી આવી હતી. આગામી ૨૦૧૭ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના સીધા માર્ગદર્શન હેઠળ વિધાનસભા ૬૯ની ચુંટણીની ચેલેન્જ ઉપાડીને કાર્યરત થયેલ છે તેમજ વિધાનસભા ૬૯ ના જટિલ પ્રશ્નો, પ્રજાની સુખાકારી માટે આંદોલન, જન જાગરણ અભિયાન ન્યાય માટે વલખા મારતા નાગરિકોને સધિયારો આપી પ્રજા સેવકનું નવું પરિણામ ઉભું કરેલ છે.