REQUEST LETTER:- ગામ -પીપલઘોડી પો-મહાલપાડા તા-આહવા ડી-ડાંગ -394710, પ્રતિ , માનનીય સાહેબ, વિષય :-જંગલ જમીન પર ખેતી કરવા પર પ્રતિબંધ , સમગ્ર વિશ્વ માં જયારે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આદિવાસી લોકો માટે જીવન ગુજારવું મુશ્કેલ બની રહ્યું છે , દરરોજ ગામ લોકો અને વન ખાતાના માણસો વચ્ચે તણાં તાણી ચાલી રહી છે . છેલ્લા ત્રણ પીડીથી ખેતી કરી ને ગુજરાન ચલાવતા લોકો માટે જીવન ચલાવવું મુશ્કેલ બની ગયું છે જે લોકો માત્ર ચોમાસા દરમિયાન માત્ર વરસાદ ઉપર નિર્ભર વરસ માં એકવાર જ ખેતી કરી જીવી રહ્યા છે , એના માટે મુશ્કેલી આવી પડી છે . વન ખાતાના અધિકારીઓ દ્વારા લોકો અને એના માણસો વચ્ચે ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે , તેઓ આ લોકોની ખેતીની જમીનમાં પ્લાનટેશન રોપવાનો પ્લાન કરી લોકો ને ખેતી કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે , જયારે લોકો ની આવી મુશ્કેલી માંથી બહાર આવવા માટે આપ શ્રી પાસેથી મોટી અપેક્ષા રાખીયે છીએ કે અમને આવી મોટી મહામારી માં પણ કોઈ રાહત મળે , સરકાર ના વન અધિકાર અધિનિયમ યોજના હેઠળ લોકો એ ખે